Blogger Widgets અરમાન: શાળામાં યોજી શકાય તેવી વિવિધ પ્રવૃતિઓ અને મુલાકાતો

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Thursday, May 29, 2014

શાળામાં યોજી શકાય તેવી વિવિધ પ્રવૃતિઓ અને મુલાકાતોવિવિધ પ્રવૃતિઓ અને મુલાકાતો
1.     વિજ્ઞાન પ્રદર્શન
2.     પર્ણપોથી
3.     યોગ પ્રવૃત્તિ
4.     રમતગમત/બાળરમતો
5.     સ્વચ્છતા અભિયાન
6.     રેલીઓ
7.     વ્યસન મુક્તિ
8.     શૈક્ષણિક પ્રવાસ
9.     પ્રદર્શન સ્થળોની મુલાકાત
10.           બેન્કની મુલાકાત
11.           એરપોર્ટની મુલાકાત
12.           મ્યુઝીયમની મુલાકાત
13.           ડેરીની મુલાકાત
14.           પોસ્ટઓફિસની મુલાકાત
15.           પોલીસ સ્ટેશનની મુલાકાત
16.           કોર્ટની મુલાકાત
17.           ખોયા-પાયા બોક્ષ્
18.           પ્રશ્નપેટી
19.           વાંચન કોર્નર
20.           પ્રાર્થના સંમેલન
21.           પ્રાર્થના સંમેલનમાં કોઈ એક પ્રવૃત્તિ
22.           આજનું ગુલાબ
23.           આજનો દીપક
24.           પીંછાપોથી
25.           કાગળકામ
26.           માટીકામ
27.           ચીટકકામ
28.           રંગ પુરવણી
29.           તીરંદાજી
30.           ફિલ્મ બતાવવી
31.           સંગીતના વાદ્યો શીખવવા
32.           તજજ્ઞોના વક્તવ્યો ગોઠવવા
33.           પપેટ શો
34.           ગણિત-વિજ્ઞાન with FUN
35.           કાર્ટૂન ફિલ્મ
36.           જીલ્લાની ડોક્યુમેન્ટરી
37.           છુટ્ટી વખતે દેશભક્તિગીત/કાવ્ય
38.           નર્મદ લાયબ્રેરી
39.           બારડોલી સુગર ફેક્ટરી
40.           બરબોધન અને સોનગઢ પેપર મિલ
41.           હજીરા બંદર
42.           જીવન કૌશલ્ય આધારિત બાળમેળા
43.           ચાર્ટ પ્રદર્શન
44.           પુસ્તકમેળો
45.           સંકલ્પપત્રો ભરાવવા
46.           રામહાટ
47.           ભાષા કોર્નર
48.           હેલ્થ કોર્નર
49.           સર્જનાત્મક પ્રવૃત્તિ કોર્નર
50.           ચિત્ર વર્ણન
51.           નકશાવાંચન
52.           નકશા સ્થાન પૂર્તિ
53.           બુલેટીન બોર્ડ
54.           વર્ગ સુશોભન
55.           શાળા પંચાયત
56.           વજન-ઊંચાઈ
57.           જાદુની પ્રવૃત્તિ
58.           અક્ષર સુધારણા કાર્યક્રમ
59.           આનંદમેળો
60.           ઔષધ ઉપચાર પધ્ધતિ
61.           ચારેય ભાષામાં પ્રતિજ્ઞાપત્ર