Blogger Widgets અરમાન: શાળામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના વક્તવ્યો / મુલાકાત ગોઠવી શકાય

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Thursday, May 29, 2014

શાળામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના વક્તવ્યો / મુલાકાત ગોઠવી શકાય



વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના વક્તવ્યો / મુલાકાત
1.     રત્નકલાકાર
2.     ડોક્ટર
3.     ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
4.     વકીલ/જજ/ધારાશાસ્ત્રી
5.     સામાજિક કાર્યકર
6.     પોલીસ
7.     અંધશ્રદ્ધા નાબૂદી
8.     પોસ્ટમેન
9.     બેંક મેનેજર
10.           કવિ
11.           લેખક
12.           હાસ્ય કલાકાર
13.           વિજ્ઞાન પ્રયોગો
14.           ગણિતજ્ઞ
15.           રાજકારણી
16.           મોટીવેટર
17.           મનોચિકિત્સક
18.           પત્રકાર
19.           ચિત્રકાર
20.           સંત-મહાત્મા
21.           સીનીયર સીટીઝન
22.           સ્વાતંત્ર્ય સેનાની
23.           રમતવીર
24.           પ્રોફેસર
25.           ઉદ્યોગપતિ
26.           ખેડૂત
27.           એન્જિનિયર
28.           મીલીટરીમેન
29.           ગાયક
30.           તબલાવાદક
31.           કોઈ વિચારક્ષેત્રના પ્રણેતા
32.           કેળવણીકાર
33.           વિષય નિષ્ણાંતો
34.           અર્થશાસ્ત્રી
35.           ઇતિહાસકાર
36.           અભિનેતા
37.           કલાકાર
38.           શિલ્પકાર
39.           જાદુગર
40.           દાનવીર
41.           દેશભક્ત
42.           નારી પ્રતિભાઓ
43.           સંગીતકાર
44.           ફોટોગ્રાફર
45.           વહીવટકાર
46.           વિકલાંગ
47.           સોફ્ટવેર નિષ્ણાંત
48.           સમાજ સુધારક/સેવક
49.           કરાટેવીર

No comments:

Post a Comment