Blogger Widgets અરમાન: STD - 10

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

STD - 10

STD - 10 આદર્શ ઉત્તરવહી




ગુજરાતી 
IMP ESSAY


ENGLISH
ખુબ જ અગત્યના પ્રશ્નપત્રો    પ્રશ્નપત્ર 1    પ્રશ્નપત્ર  2





સંસ્કૃત



 ગણિત
STD - 10 MATHS 1
STD - 10 MATHS 2
MATHS EQATION
IMP QUESTION PAPER FOR MARCH 2019 & PRACTICES
PAPER - 1  
PAPER - 2  
PAPER - 3  
PAPER - 4 
PAPER - 5  
PAPER - 6 
PAPER - 7 

VIDEO FOR CHAPTERWISE MCQ SOLUTION
CHAPTER - 1
CHAPTER - 2
CHAPTER - 3
CHAPTER - 4
CHAPTER - 5
CHAPTER - 8
CHAPTER - 9
CHAPTER - 10
CHAPTER - 11
CHAPTER - 13
CHAPTER - 14
CHAPTER - 15
CHAPTER - 16

પાસ થવાનું પંચામૃત: ધો.10 - ગણિત - પ્રકરણ-1,2,3    CLICK HERE

બે કે ત્રણ પ્રકરણમાથી તૈયાર કરેલ 100 ગુણના પ્રશ્નપત્રો
પ્રકરણ -   1, 16                       પ્રકરણ - 5, 14
પ્રકરણ -   2, 6, 7                     પ્રકરણ - 8, 15
પ્રકરણ -   3, 11                       પ્રકરણ - 9, 12
પ્રકરણ -   4, 10

પ્રેકટીશ માટે ખુબ જ અગત્યના પાંચ પ્રશ્નપત્રો   DOWNLOAD
પરીક્ષાના છેલ્લા દિવસોમાં પણ તૈયારી કરીને પાસીંગ ગુણ લાવી શકાય
તેવું પ્રકરણવાઈઝ સુપર મટીરીયલ્સ    DOWNLOAD
ખૂબ જ અગત્યના પ્રશ્નપત્રો   પ્રશ્નપત્ર  1    પ્રશ્નપત્ર  2





વિજ્ઞાન  અને ટેકનોલોજી
IMP PDF FOR SCORING MARKS
   પ્રકરણ -1

ખૂબ જ અગત્યના પ્રશ્નપત્રો    પ્રશ્નપત્ર  1    પ્રશ્નપત્ર   2





સામાજિક  વિજ્ઞાન

ખૂબ જ અગત્યના પ્રશ્નપત્રો    પ્રશ્નપત્ર  1    પ્રશ્નપત્ર   2












ગણિત અને વિજ્ઞાન વિષયના ચેપ્ટર પ્રમાણે અગત્યના દાખલા અને પ્રશ્નો    DOWNLOAD


No comments:

Post a Comment