Blogger Widgets અરમાન: શાળામાં યોજી શકાય તેવી પ્રવૃતિઓની યાદી

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Thursday, May 29, 2014

શાળામાં યોજી શકાય તેવી પ્રવૃતિઓની યાદી


વિવિધ સ્પર્ધાઓ
1.     વર્ષાગીત સ્પર્ધા
2.     ગોરમાના ગીત સ્પર્ધા
3.     મહેંદી સ્પર્ધા
4.     કેશ ગુંફ્ન સ્પર્ધા
5.     ભજન સ્પર્ધા
6.     આરતી ડેકોરેશન સ્પર્ધા
7.     કાવ્યગાન/પઠન સ્પર્ધા
8.     વેશભૂષા સ્પર્ધા
9.     એકપાત્રીય અભિનય સ્પર્ધા
10.   માટલી ડેકોરેશન સ્પર્ધા
11. ગરબા સ્પર્ધા
12.   રંગોળી સ્પર્ધા
13.    નિબંધ લેખન સ્પર્ધા (ચારેય ભાષામાં)
14. બાળવાર્તા સ્પર્ધા
15. અભિનય ગીત સ્પર્ધા
16.  લગ્નગીત સ્પર્ધા
17.   વક્તૃત્વ સ્પર્ધા (ચારેય ભાષામાં)
18.    દેશભક્તિગીત સ્પર્ધા
19.   નાટક સ્પર્ધા
20.    સ્લોક્ગાન સ્પર્ધા
21.  બાળજોડકણા સ્પર્ધા
22.    રમતગમત સ્પર્ધા
23.  ક્વીઝ કોન્ટેસ્ટ સ્પર્ધા
24. સ્વયં શિક્ષક દિન સ્પર્ધા
25.    અંતાક્ષરી સ્પર્ધા
26. સુલેખન સ્પર્ધા (ચારેય ભાષામાં)
27.   નકશાપૂર્તિ સ્પર્ધા
28.  ચિત્ર સ્પર્ધા
29. પત્રલેખન સ્પર્ધા
30.    માતૃવંદના ગીત સ્પર્ધા
31.  પિતૃવંદના ગીત સ્પર્ધા
32.   વિદાયગીત સ્પર્ધા
33.    લોકગીત સ્પર્ધા
34.   ગઝલ સ્પર્ધા
35.   અહેવાલ લેખન સ્પર્ધા
36.    ફરિયાદ લેખન સ્પર્ધા
37.     વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા
38.   રાખડી બનાવવાની સ્પર્ધા
39.   દિવાળીકાર્ડ સ્પર્ધા
40.     વિવિધ એવોર્ડ
41.      સૂત્રલેખન સ્પર્ધા
42.    ઋતુગીત સ્પર્ધા
43.  સલાડ સ્પર્ધા
44. દુહા સ્પર્ધા
45. ફિલ્મગીત સ્પર્ધા
46.   Action સ્પર્ધા
47. વર્ગ સુશોભન સ્પર્ધા
48.  સુભાષિત સ્પર્ધા
49.    ધૂન સ્પર્ધા
50.   પ્રકૃતિગીત સ્પર્ધા
51.  ડાયલોગ સ્પર્ધા
52.  સ્ક્રેપબુક સ્પર્ધા
53. બુલેટીન બોર્ડ સ્પર્ધા
54. શ્રુતલેખન સ્પર્ધા
55.  ચાર્ટ સ્પર્ધા

No comments:

Post a Comment