જીવન એક એવો સુયોગ છે, જેનો પરિપૂર્ણ લાભ ઉઠાવો.
જીવન એક સ્વપ્ન છે, જેને સાકાર કરી બતાવો.
જીવન એક આનંદ છે, જેનો આનંદ લઈ બીજાઓને વહેચો |
જીવન એક સંઘર્ષ છે, જેની સાથે બહાદુરીપૂર્વક લડો. |
જીવન એક પડકાર છે, જેનો સામનો કરો. |
જીવન એક કર્તવ્ય છે, જેને પૂર્ણપણે નિભાવો. |
જીવન એક રમત છે, જેને ખેલાડીની ભાવનાથી રમો. |
જીવન એક ગીત છે, જેને તન્મયતાથી ગાઓ અને સાંભળો. |
જીવન એક વરદાન છે, જેનો હળીમળીને ઉપયોગ કરો. |
જીવન એક
રહસ્ય છે, જેને ખોલી બતાવો. જીવન એક યાત્રા છે, જેના પર સતત ચાલી લક્ષ્ય સુધી પહોંચો. |
No comments:
Post a Comment