Blogger Widgets અરમાન: "ધર્મલોક"

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

Tuesday, February 4, 2014

"ધર્મલોક"

(1) ચૌદ રત્ન(સમુદ્ર મંથન વખતે પ્રાપ્ત                      
(1) કૌસ્તુભ મણિ(2) પારિજત વૃક્ષ (3)વારુણી મદીરા (4)ધન્વન્તરી વૈદ (5)ચંદ્રમા (6)કામઘેનુ (7)ઐરાવત હાથી (8)ઉચ્ચેઃશ્રવા ઘોડો (9) અમૃત કળશ (10) અપ્શરા રંભા (11)શાડૅગ ધનુષ્ય (12) પાંચ જન્ય શંખ (13) મહાપદ્યનિધિ (14) હળાહળા વિષ
(2) આઠ માતૃકાઃ- (માતાજી)
(1) ઉમા (2)ચંડી (3)ઈશ્વરી (4)ગૌરી (5) ઋદ્વિદા (6)સિદ્રિદા (7) વરવક્ષિણિ (8)વીરભદ્રા
(3) આઠ ભૈરવ
(1) દંડપાણિ (2)વિક્રાંત (3)મહાભૈરવ (4)બટુક ભૈરવ (5)બાલક (6)બંદિ (7)પટ્પંચાશતક (8)અપરકાલભૈરવ
(4) અગીયાર રૂદ્રઃ-
(1)કપદિં (2) કપલિ (3) કલાનાથ (4) વૃષાસન (5) ત્ર્યંબક(6) શૂલપાણિ (7) ચીરવાસા
(8) દિંગબર (9) ગિરિશ (10) કામચારી (11) સર્પાણ્ભૂષણશર્વ
(5) બાર આદિત્યઃ-
(1)અરુણ (2) સૂર્ય (3) વેદાંગ (4) ભાનુ (5) ઈન્દ્ર (6) રવિ (7) અંશમાન (8) સુવર્ણરેતા
(9) અહઃકર્તા (10) મિત્ર (11) વિષ્ણુ (12) સનાતન
(6) સાત પાતાળ
(1) અનલ (2) વિતલ (3) નિતલ (4) રસાતલ (5) તલાતલ (6) સુતલ (7) પાતાલ
(7) સાત લોક
(1) ભુલોક (2) ભુવલોક (3) સ્વલોક (4) જનલોક (5) તપોલોક (6) સત્યલોક (7) મહલોક
(8) ચાર વેદ
(1) ઋગવેદ (2) સામવેદ (3) યર્જુવેદ (4) અથરવેદ
(9) અઢાર પુરાન:-
(1) અગ્ની પુરાન (2) ભાગવત પુરાન (3) ભવિષ્ય પુરાન (4) બ્રમમંદ પુરાન (5) ગરૂડ પુરાન (6) કર્મા પુરાન (7) મત્સ્ય પુરાન (8) નારદ પુરાન (9) નરસિહ્મા પુરાન (10) નારદ પુરાન (11) સ્કંદ પુરાન (12) વૈવત્ર પુરાન (13) વામન પુરાન (14) વરાહ પુરાન (15) વિષ્ણુ પુરાન (16) બ્રહ્મા પુરાન (17) લીંગા પુરાન (18) મરકંદ્યા પુરાન
(10) નવ ગજ (હાથી)
(1) ઐરાવત (2) પુંડરિક (3) મુકુંર (4) વામન (5) સુપ્રતિક(6) જનક (7) સર્વભોમ (8) વિજય (9) પુષ્યદંત 
(11) નવ અશ્વઃ-
(1) ઉચ્ચૈઃશ્રવા (2) મેધપુષ્પક (3) ક્ષેમકૃત (4) રાજહંસક (5) મકરાજ્ય (6) સુલોચન (7) ભ્રમરાક્ય (8) કાલકેશ (9) સિદ્વિદયક
(13) નવ નાગ
(1)અનંત (2) વાસુકી (3) શેષ (4) કંબલ (5) પદ્મનાભ (6) ધુતરાષ્ટ્ર (7) શંખપાલ (8) તક્ષક (9) કાલીય
(14) આઠ દિશાના આઠ અધિપતીઃ-
(1) ઈન્દ્ર (2) અગ્નિ (3) યમ (4) નિઋતિ (5) વરૂન (6) વાયુ (7) કુબેર (8) ઈશાન
(15) નવ નાથ
(1) મત્સ્યેન્દ્રનાથ (2) ગોરખનાથ (3) ભર્તુહરિનાથ (4) ગોપીચંદનાથ (5) ગહિનીનાથ
(6) જાલંધરનાથ (7) કાનિફનાથ (8) નિવૃતિનાથ (9)                         
(16) શ્રી કૃષ્ણની અષ્ટ પટરાણી
(1) રૂકમણી (2) સત્યભમા (3) રોહિણી (4) જાંબવતી (5) નાંગજિતી (6) શૈલ્યા (7) માદ્રી (8) લક્ષ્મણી
(17)દસ દીશા
(1) પૂર્વ  (2) પશ્ચિમ(3) ઉતર (4) દક્ષીણ (5) નૈરૂત્ય (6) ઈશાન (7) અગ્ની (8) વાયવ્ય  (9) જમીન (10) આકાશ
(17) બાર મેઘ
(1) સુબુધ્ધિ (2) નંદશાલિ (3) કન્યદ (4) પૃથશ્રવા (5) વાસુકિ (6) તક્ષક (7) જલેન્દ્ર (8)વ્રજઈષ્ટુ (9) વિકર્તન (10) સર્વદ (11) હેમશાલિ (12) વિષપ્રદ
(18) અઢાવીશ વ્યાશઃ-
(1)વેદ (2) પ્રજાપતી (3) ઉશના (4) બૃહસ્પતિ (5) સવિતા (6) મૃત્યુ (7) મધવા (8) વસિષ્ટ (9) સારસ્ત (10) ત્રિધામા (11) ત્રિવૃષ (12) ભારદ્વાજ (13) અતિરથ (14) ધર્મિ (15) અરુન (16) ધનંજય (17) મેઘાતિથિ (18) વૃતિ (19) અત્રિ (20) ગૌતમ (21) ઉતમોજ (22) હર્યાત્મા (23) વેન (24) વાજસ્ત્રજાક્ષ (25) તૃણબિંદુ (26) ભાર્ગવ (27) જતુકર્ણ (28) કૃષ્ણ-દ્રૈપાયન   
(19) દતાત્રેયના ચોવિસ ગુરૂઃ-
(1) પૃથ્વિ (2) પવન (3) આકાશ (4) પાની (5) અગ્નિ (6) ચંન્દ્ર (7) સુર્ય (8) કબુતર (9) અજગર (10) સમુદ્ર (11) પતંગિયુ (12) મધમાખી (13) હાથી (14) મધુઆ(મધ એકઠુ કરનાર) (15) હરન (16) માછલી (17) વેશ્યા (18) સમડી (19) બાળક (20) કન્યા (21) તીર બનાવનાર (22) સાપ (23) કરોડીયો (24) ભમરી

(20) જૈનોન ચોવિશ તીર્થંકર
(1) ઋષભદેવ (2) અજિતનાથ (3) સંભવનાથ (4) અભિનંદન (5) સુમતિનાથ (6) પદ્મપ્રભ (7) સુપાર્શ્રનાથ (8) ચન્દ્ર પ્રભ (9) પુષ્પાદંતા (10) શીતલનાથ (11) શ્રેયમ્સનાથ(12) વાસુપુજ્યા (13) વીમલનાથ (14) અનંતનાથ (15) ધર્મનાથ (16) શાંતિનાથ (17) કુંથુનાથ (18) અરનાથ (19) મલીનાથ (20) મુનિસુવ્રતા (21) નામીનાથ (22) નેમીનાથ (23) પાર્શ્વનાથ(24) મહાવીર
(21) વિષ્ણુના દશ અવતાર :-
(1)મત્સ અવતાર (2) કુર્મા (3) વરાહ (4) નરશિંહ (5) વામન (6) પરસુરામ (7) રામ (8)ક્રીષ્ના (9)બલવાન  (10) કલકિ
(22) નવ ભક્તિ :-
(1)શ્રવન (2) કિર્તન (3) સ્મરણ (4) પદ્મસેવા (5)આચાર્ય (6) વંદના (7) દાસ્ય (8) સખા (9) આત્મ નિર્વાન
(23) ચાર ધામ:-
(1) દ્વારકા (2) બદ્રીનાથ (3) જગન્નાથપુરી (4) રામેશ્વર
(24) સત્યાવિશ નક્ષત્ર:-
(1)અશ્વિની (2) ભરણી (3) કૃતિકા (4) રોહીની (5) મૃગશિર્ષા (6) આદ્રા (7) પુનર્વસુ (8) પુષ્પ (9) અશ્વેખા (10) મઘા (11) પુર્વ ફલ્ગુની (12)  ઉતર ફાલ્ગુની (13) હસ્ત (14) ચિત્રા (15) સ્વાતિ (16) વિસાખા (17)અનુરાધા (18) જ્યેષ્ઠ (19) મુલ (20) પુર્વ અસાઢ (21) ઉતર અસાઢ (22) શ્વાવણ (23) ધનિષ્ઠા (24) સતભિશા (25) પુર્વ ભાદ્રપદા(26) ઉતર ભાદ્રપદા(27) રેવતી
(25) સપ્તઋષિ:
(1) કશ્યપ (2) અત્રી (3) વશિષ્ટ (4) ગૌતમ (5) જમાદગ્ની (6) ભારદ્વાજ
(7) વિશ્વામિત્ર
(26) માનવ જીવનનાં હેતુ:
(1) ધર્મ (2) અર્થ (3) કામ (4) મોક્ષ
(27) જીવનનાં ચાર આશ્રમ (તબ્બકા)
(1)બ્રમચર્યાશ્રમ (2) ગૃહસ્થાશ્રમ (3) વાનપ્રસ્થાશ્રમ (4)સન્યાશ્રમ
(28) બ્રહ્માના પુત્ર
માનસ પુત્ર(10) : મારીચી, અત્રિ, અંગીરાસ, પુલસ્ત્ય, પુલાહા, ક્રાતુજ, પ્રકેતાસ,વશીષ્ઠ, ભ્રુગુ, નારદ
શરીર થી પુત્ર(10): દક્ષ, ધર્મ, કામ ,ક્રોધ, લોભ, માયા, આનંદ, મૃત્યુ, ભારત,વાસના અને
એક પુત્રી:- અંગજા

No comments:

Post a Comment